કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અનોખી ચિત્રકલા શૈલી હસે કલા ભારતના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ભારત ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી. ચુકવણી સમતુલા બ્લોક ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક નિકાસ બ્લોક ચુકવણી સમતુલા બ્લોક ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક નિકાસ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? આસામ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP