નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 475 500 5,000 450 475 500 5,000 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય. 675 512 480 380 675 512 480 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 250 240 150 260 250 240 150 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ? શાળાકીય શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના વર્ધા શિક્ષણ યોજના વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના શાળાકીય શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના વર્ધા શિક્ષણ યોજના વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ? મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP