કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? પુડુચેરી જમ્મુ કાશ્મીર રાજસ્થાન હરિયાણા પુડુચેરી જમ્મુ કાશ્મીર રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 15, 25 20, 24 29, 36 24, 26 15, 25 20, 24 29, 36 24, 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.
Talati Practice MCQ Part - 5 ___ sight it was ! What a horrible How horrible What horrible How a horrible What a horrible How horrible What horrible How a horrible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ક્યા દેશને નિલંબિત કર્યો ? ચીન રશિયા અમેરિકા યુક્રેન ચીન રશિયા અમેરિકા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ? ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP