કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘જિંગકિએંગ જેરી : લિવિંગ રુટ બ્રિજ' ક્યા રાજ્યમાં સ્થિત છે ? મેઘાલય ત્રિપુરા મિઝોરમ બિહાર મેઘાલય ત્રિપુરા મિઝોરમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? કોચી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મૈસુર કોચી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ? રાજ્યપાલ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304-અ 304 304-બ 306 304-અ 304 304-બ 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગોવામાં સંપન્ન થયેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021એ કેટલામો ફિલ્મ મહોત્સવ હતો ? 51મો 52મો 50મો 53મો 51મો 52મો 50મો 53મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP