Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? અખાડા કરવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પાં મારવા અખાડા કરવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પાં મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 11 જૂન 2 જૂન 22 જૂન 18 જૂન 11 જૂન 2 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ? ડૉ. હસુ યાજ્ઞિક કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર દરબાર પુંજાવાળા ડૉ. હસુ યાજ્ઞિક કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP