સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 3600 1600 60 30 3600 1600 60 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 4:5 3:4 5:4 4:3 4:5 3:4 5:4 4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ? 2.5% ખોટ 4% ખોટ 2.25% નફો 4% નફો 2.5% ખોટ 4% ખોટ 2.25% નફો 4% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 15% 20% 24% 25% 15% 20% 24% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે પાઈપ ‘A’ અને ‘B’ એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિમિન્ટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP