Gujarat Police Constable Practice MCQ Part - 4 ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ? આપેલ તમામ ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. આપેલ તમામ ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક સ્ટોર્સના 25 કામના દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 100 છે આ પૈકી પ્રથમ 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 80 છે. જ્યારે પછીના 10 દિવસોમાં એક તહેવારના દિવસ સિવાયની કુલ કમાણી રૂપીયા 540 છે, તો તહેવારના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ? 1740 140 670 760 1740 140 670 760 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 HTMLમાં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? HREF FONT એક પણ નહીં FORM HREF FONT એક પણ નહીં FORM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? મહેસાણા દાહોદ જામનગર કચ્છ મહેસાણા દાહોદ જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP