કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા જાપાન ક્યુબા ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા જાપાન ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ? વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? રમણભાઇ નીલકંઠ એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી ગોર્વધનરામ ત્રિપાઠી રમણભાઇ નીલકંઠ એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી ગોર્વધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી (NMML)નું સત્તાવાર નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP