કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વીમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2023ની ટ્રોફી કોણે જીતી ? ગુજરાત જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ગુજરાત જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) 120 કિ.મી./કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેન સામેથી 80 કિ.મી./કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હોય ? 260 મીટર 240 મીટર 320 મીટર 270 મીટર 260 મીટર 240 મીટર 320 મીટર 270 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ? અમદાવાદ સુરત ચાંપાનેર પાટણ અમદાવાદ સુરત ચાંપાનેર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? પ.બંગાળ મેઘાલય ત્રિપુરા આસામ પ.બંગાળ મેઘાલય ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? પ્રણેશ એમ આદિત્ય મિશ્રા અભિનવ શર્મા લક્ષ્ય ચેટરજી પ્રણેશ એમ આદિત્ય મિશ્રા અભિનવ શર્મા લક્ષ્ય ચેટરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP