કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર INS ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? આર.એસ. મિશ્રા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત પી. ડી. વાઘેલા આર.એસ. મિશ્રા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. કવિ કલાપી પુરસ્કાર - 2004 આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 કવિ કલાપી પુરસ્કાર - 2004 આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP