Talati Practice MCQ Part - 6 Will the employees meet you ? Yes, ___. they won't they don't they will they shall they won't they don't they will they shall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 12 18 20 15 12 18 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ? એક પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1308 108 1092 1209 1308 108 1092 1209 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
Talati Practice MCQ Part - 4 0, 3, 8, 15, 24, 35, ___. 46 47 49 48 46 47 49 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP