કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સાહિબજાદા દિવસ મનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNESCO વર્લ્ડ બેંક UNICEF IMF UNESCO વર્લ્ડ બેંક UNICEF IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP