કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ કંપનીએ E27 ઈંધણનું પરીક્ષણ કર્યું ? BPCL એકપણ નહીં OIL HPCL BPCL એકપણ નહીં OIL HPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? શ્રીલંકા ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો. 78 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 78 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સમય = અંતર/ઝડપ = 300/3 = 100 કિ.મી/કલાક
Talati Practice MCQ Part - 9 નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જંગલમાં વસનાર લોકો પછાત આરણ્યક આદિવાસી જંગલી પછાત આરણ્યક આદિવાસી જંગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP