ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 72 40 60 48 72 40 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP બીજી સંખ્યા સરખી કરવા માટે પહેલા ગુણોત્તરને 5 વડે અને બીજા ગુણોત્તરને 3 વડે ગુણ્યા. 2×5 : 3×5(5×3) : 3×3 10 : 15 : 9 = 34 બીજી સંખ્યા = 15/34 × 136 = 60
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂા.110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે ? 450 500 560 600 450 500 560 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100% 10%ખોટ = 90% 12%નફો = 112% તફાવત = 112 - 90 = 22% 22% 110 100% (?) 100/22 × 110 = 500 રૂ.
Talati Practice MCQ Part - 5 ‘ગવન’નું શિષ્ટ રૂપ આપો. ગગન ઘરેણું સાલ્લો ગરીબી ગગન ઘરેણું સાલ્લો ગરીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ___ I use your telephone ? may none should must may none should must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP