સમય અને કામ (Time and Work) રોહીત એક કામ 30 દિવસમાં પુરુ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂા. 15000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 10,000 5,000 9,000 7,500 10,000 5,000 9,000 7,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ નેટફિલક્સ આપેલ પૈકી કોઈ નહીં ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ નેટફિલક્સ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? મુકેશ અંબાણી જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક મુકેશ અંબાણી જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો. રૂ. 46 રૂ. 35 રૂ. 41 રૂ. 40 રૂ. 46 રૂ. 35 રૂ. 41 રૂ. 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C 100 : 65 : 40 = 205 જો ને 40 પૈસા મળે તો કુલ નફો 205 પૈસા હોય. 40 205 8 (?) 8/40 × 205 = રૂ. 41