કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ બેંક ક્યા દેશને પર્યાવરણ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરના ફંડિંગને મંજૂરી આપી ?

બાંગ્લાદેશ
ભૂટાન
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારત સરકારે ક્યા દેશમાં શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પોતાનું પ્રકાશન પ્રદર્શિત કર્યુ ?

બાંગ્લાદેશ
જાપાન
UAE
કતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ?

છત્તીસગઢ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP