સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાઈકલ પર 18 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર C સુધી સાઈકલ પર 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B ના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે ?

14 કિ.મી./ કલાક
14.4 કિ.મી./ કલાક
13.5 કિ.મી./ કલાક
15 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યના દેવધરમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ?

ઝારખંડ
છત્તીસગઢ
મિઝોરમ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP