સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય ? 7.58 1008 3024 2016 7.58 1008 3024 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-a, 3-b, 4-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ ક૨વામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3(3/2) કલાક 3/10 કલાક 2/10 કલાક 3 કલાક 20 મિનિટ 3(3/2) કલાક 3/10 કલાક 2/10 કલાક 3 કલાક 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ? ઋષભદેવ સોલંકી અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી મૂળરાજ સોલંકી ઋષભદેવ સોલંકી અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP