કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? મુંબઈ ઈન્દોર અમદાવાદ બેંગલુરુ મુંબઈ ઈન્દોર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ હર્ષ સંઘવી પુરુષોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ હર્ષ સંઘવી પુરુષોત્તમ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? નરેન્દ્ર મોદી જગદીપ ધનખડ રાજનાથસિંહ અમિત શાહ નરેન્દ્ર મોદી જગદીપ ધનખડ રાજનાથસિંહ અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજયમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયની આધારશીલા મુકશે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP