કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 25% 20% 13% 10% 25% 20% 13% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ? એપ્રિલ 2001 એપ્રિલ 2003 એપ્રિલ 2000 એપ્રિલ 2002 એપ્રિલ 2001 એપ્રિલ 2003 એપ્રિલ 2000 એપ્રિલ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ? અમૃત માથુર રાકેશ જયદત્ત વિશ્વેસ પંત વિકાસ માથુર અમૃત માથુર રાકેશ જયદત્ત વિશ્વેસ પંત વિકાસ માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP