કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ?

6 જૂન, 2002
6 જૂન, 2001
6 જૂન, 2004
6 જૂન, 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા ખેલાડીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે ?

શ્રી નીરજ ચોપરા
શ્રી રવિ દહિયા
સુશ્રી પી.વી.સિંધુ
શ્રી બજરંગ પુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ?

માઈક્રોસોફ્ટ
ગૂગલ
એમેઝોન વેબ સર્વિસ
નેટફ્લિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP