કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજયોની શ્રેણીમાં કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક (બેસ્ટ પરફોર્મર) છે ? ગુજરાત ગુજરાત અને કર્ણાટક બંને કેરળ કર્ણાટક ગુજરાત ગુજરાત અને કર્ણાટક બંને કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 72 60 40 48 72 60 40 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? ખાટ મેજ પાટલો બાજોઠ પલંગ મેજ પાટલો બાજોઠ પલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP