કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? પાકિસ્તાન ઈરાક સીરિયા ઈરાન પાકિસ્તાન ઈરાક સીરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 29 મે 31 મે 30 મે 28 મે 29 મે 31 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકા સાથે મળીને Agriculture Innovation Mission for Climate (AIM4C) લૉન્ચ કર્યું ? નેપાળ ભારત ઈઝરાયેલ UAE નેપાળ ભારત ઈઝરાયેલ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 Km/hr ની ઝડપે ચાલે છે. તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 5.5 km 11 Km 6.0 Km 7.5 Km 5.5 km 11 Km 6.0 Km 7.5 Km ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 અને 6 નો લ.સા.અ. 30 થાય તેથી કુલ અંતર = 30 કિ.મી. 5 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય =30/5 = 6 કલાક6 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય = 30/6 = 5 કલાકસમયનો તફાવત = 6-5 = 1 કલાક = 60 મિનિટ 60 મિનિટ → 30 કિ.મી. 15 મિનિટ → (?)15/60 × 30 = 7.5 કિ.મી.