Talati Practice MCQ Part - 1 શંકર કોનું તખલ્લુસ છે ? પીતાંબર પટેલ હરિપ્રસાદ ભટ્ટ મોહનલાલ પટેલ ઈચ્છારામ દેસાઈ પીતાંબર પટેલ હરિપ્રસાદ ભટ્ટ મોહનલાલ પટેલ ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Idioms :- Mother wit In Fashion A harmless lie Common sense A solemn Promise In Fashion A harmless lie Common sense A solemn Promise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ? આગગાડી રાજાધીરાજ રેતીની રોટલી પારકાં જણ્યા આગગાડી રાજાધીરાજ રેતીની રોટલી પારકાં જણ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એવિડન્સ એક્ટ - 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે ? (1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી (2) નિષ્ણાંતના પુરાવાથી (3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી (4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વિકૃતિથી 1, 2 આપેલ તમામ 3, 4 2, 3 1, 2 આપેલ તમામ 3, 4 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારો એટલે - ઈન્ડિયન પોલીસ કોડ ઈન્ડિયન પીનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઈન્ડિયન પ્રોસિજર કોડ ઈન્ડિયન પોલીસ કોડ ઈન્ડિયન પીનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઈન્ડિયન પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP