કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો.

લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ
લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર
લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર
લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ત્રિપુરા
છત્તીસગઢ
પ.બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ?

સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961
સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965
સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968
સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ડિસ્ક થ્રો
જેવેલિન થ્રો
કુસ્તી
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP