કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ?

શ્રી રવી કમાર દહિયા
શ્રી બજરંગ પુનિયા
શ્રી અભિનવ બિન્દ્રા
શ્રી નીરજ ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે.
સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એરપોર્ટની સેવા ગુણવત્તા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ડાયરેકટર જનરલ્સ રોલ ઓફ એક્સેલેન્સ પુરસ્કાર જીત્યો ?

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ
નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP