ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 3 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર 3 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બીજક કોની રચના છે ? રૈદાસ કબીર નાનક વલ્લભાચાર્ય રૈદાસ કબીર નાનક વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 4,500 5,500 4,000 4,800 4,500 5,500 4,000 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "પણ કન્યા નળની વાટ જોય" કોની પંક્તિ છે ? પ્રેમાનંદ દયારામ અખો ભાલણ પ્રેમાનંદ દયારામ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો. 5% 5(5/9)% 4(1/6)% 6(1/4)% 5% 5(5/9)% 4(1/6)% 6(1/4)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 1000 - 960 = 40 960 40 100 (?) 100/960 × 40 = 25/6 = 4(1/6)%