કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? UNDP UNICEF WMO IMF UNDP UNICEF WMO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. એક પણ નહીં આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા શહેરમાં મહારાષ્ટ્રના પ્રથમ 'દિવ્યાંગ પાર્ક'નું ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ થાણે નાગપુર પુણે મુંબઈ થાણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? સિક્કિમ લદ્દાખ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ લદ્દાખ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP