કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે લાઈસન્સિંગ અને ઑથોરાઈઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી ઈન્ટેગ્રેટેડ પોર્ટલ લૉન્ચ કર્યું ?

એકપણ નહીં
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જો X પગપાળા 20 કિ.મી.નું અંતર 8 કિ.મી./ કલાકની ગતિથી કાપે તો તે 50 મિનીટ વહેલો પહોંચે છે. જો તે 5 કિ.મી./કલાકની ગતિથી ચાલે તો તે નિર્ધારિત સમયથી કેટલો મોડેથી પહોંચે ?

50 મિનિટ
45 મિનિટ
40 મિનિટ
1 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં કલાકે 2 કિલોમીટરનો વધારો કરે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો.

એક પણ નહીં
2 કિ.મી./કલાક
5 કિ.મી./કલાક
7 કિ.મી./કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP