કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2024 2026 2022 2030 2024 2026 2022 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે ‘National Green Fiscal Incentives Policy Framework' લૉન્ચ કર્યું ? ક્રોએશિયા કેન્યા સ્વીડન દ.આફ્રિકા ક્રોએશિયા કેન્યા સ્વીડન દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? વર્લ્ડ બેંક IMF UNESCAP ADB વર્લ્ડ બેંક IMF UNESCAP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) આપેલ તમામ ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP