GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તાજેતરમાં ફેબ્રુઆરી - 2016માં નિમણૂંક પામેલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ)નું નામ જણાવો.

કે.એસ. રાધાક્રિશ્નન
આર. સુભાષ રેડ્ડી
ભાસ્કર ભટ્ટાચાર્ય
પી.એસ. આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP