કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની અજય સોની અશોક ચાવડા અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની અજય સોની અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 102 100 126 137 102 100 126 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ? અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિંહારાવ ઈન્દ્રકુમાર ગુજરાત નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિંહારાવ ઈન્દ્રકુમાર ગુજરાત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ બંને AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેનરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? ઝાંસી કી રાની રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP