કૃદંત 'દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી' વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો. વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત 'ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે' 'બનાવનાર' - કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો : હું પણ ત્યાં જઇને બેસતો. વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત આજ્ઞાર્થ કૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત આજ્ઞાર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત 'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી' - લખવું-વાંચવું કૃદંતનો પ્રકાર જણાવો. વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત 'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP