અલંકાર નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો. રખે ભાણેજ નવ મરે. વૃક્ષો હસતાં હતા દવાખાનું પાંજરાપોળ જેવું હશે ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે રખે ભાણેજ નવ મરે. વૃક્ષો હસતાં હતા દવાખાનું પાંજરાપોળ જેવું હશે ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો. વર્ણસગાઈ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણસગાઈ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP