અલંકાર દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ? રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા યમક રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે હોડી જાણે આરબઘોડી રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ? વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક આંતરપ્રાસ વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે. રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP