અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. શ્લેષ ઉપમા અનન્વય રૂપક શ્લેષ ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'હિમાલય જાણે રૂનો ઢગલો' રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ વર્ણસગાઈ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યતિરેક રૂપક આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક આંતરપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP