અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ અનન્વય પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ ! રૂપક સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી શ્લેષ વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP