કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ ગોલ્ફ હોકી બેડમિન્ટન ક્રિકેટ ગોલ્ફ હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? જાપાન UK રશિયા USA જાપાન UK રશિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અંતર્ગત યોજનાના પ્રથમ ચરણમાં ___ લક્ષ્યાંક હાંસલ કરાયો છે. 86 ટકા 72 ટકા 95 ટકા 92 ટકા 86 ટકા 72 ટકા 95 ટકા 92 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP