કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) મધુક્રાંતિ પોર્ટલ અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 12 14 16 10 12 14 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો. સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ખલીલ સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? પૂર્વ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે પૂર્વ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઝારખંડ સરકારે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી ? 75 ટકા 50 ટકા 65 ટકા 80 ટકા 75 ટકા 50 ટકા 65 ટકા 80 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP