વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. કામિની ઝટ દોરો પરોવે છે. ઝટ દોરો કામિની પરોવશે કામિનીથી ઝટ દોરો પરોવાય છે કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિની ઝટ દોરો પરોવશે. ઝટ દોરો કામિની પરોવશે કામિનીથી ઝટ દોરો પરોવાય છે કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિની ઝટ દોરો પરોવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP