વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપે જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાશે. મારાથી થથરી જવાય છે. મારાથી તો થથરી જવાયું. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાશે. મારાથી થથરી જવાય છે. મારાથી તો થથરી જવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP