કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી.
16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP