કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રહાણે
રોહિત શર્મા
શિખર ધવન
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ?

કારગિલ
લોંગેવાલા
ઈટાનગર
પેગોંગ ત્સો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું.
16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP