Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? અગ્નિ પવિત્ર પવન પાવન અગ્નિ પવિત્ર પવન પાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? 50 -15 0(Zero) 15 50 -15 0(Zero) 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Find out correct Spelling. academic academie acedemic acadamic academic academie acedemic acadamic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP