Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? રોલેટ એક્ટ ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન રોલેટ એક્ટ ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા શ્રદ્ધા પતીતુ પતિ શંકા શ્રદ્ધા પતીતુ પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર નળ ઢેબર વૂલર સાંભર નળ ઢેબર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી સંધ્યા મધ્યાહન વિભાવરી શર્વરી સંધ્યા મધ્યાહન વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP