Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? ચોથા છઠ્ઠા પાંચમા સાતમા ચોથા છઠ્ઠા પાંચમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર પરીક્ષા જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર પરીક્ષા જીવન પાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી છકડો ચક્ષુઃશ્રવા ટાઈમટેબલ જક્ષણી છકડો ચક્ષુઃશ્રવા ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી દુલા ભાયા કાગ અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? છમછમ ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP