Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? નીલગાય ઘોરખોદિયું કાળિયાર ઘુડખર નીલગાય ઘોરખોદિયું કાળિયાર ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? પ્રિયાંક પટેલ સમિત ગોહેલ રવિન્દ્ર જાડેજા ચેતેશ્વર પૂજારા પ્રિયાંક પટેલ સમિત ગોહેલ રવિન્દ્ર જાડેજા ચેતેશ્વર પૂજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નૉબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નૉબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP