ટકાવારી (Percentage)
એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.

12
13⅓
15
12.5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?

37
130
27
197

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ?

કર્ણાટક
તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ?

સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP