Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. સંયોજક નિપાત પ્રત્યય અનુગ સંયોજક નિપાત પ્રત્યય અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 24 ડિસેમ્બર 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર 15 માર્ચ 24 ડિસેમ્બર 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? ઓખા કંડલા વેરાવળ પોરબંદર ઓખા કંડલા વેરાવળ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP