Talati Practice MCQ Part - 8 ખટ-એટલે કેટલા ? સાત પાંચ છ ચાર સાત પાંચ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ચેન્નાઈ કોચી હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ કોચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? ઝારખંડ ઓડિશા મેઘાલય મિઝોરમ ઝારખંડ ઓડિશા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક માણસ પાસે પાર્સલ પેક કરવા માટે કેટલાક બોક્સ છે જો તે એક પાર્સલમાં 3, 4, 5 કે 6 વસ્તુ પેક કરે તો એક વસ્તુ બાકી રહી જાય છે, અને જો તે પાર્સલમાં 7 વસ્તુ પેક કરે તો કાંઈ જ બચતું નથી. તો તેણે કેટલા બોક્સ પેક કરવા પડે ? 400 309 301 106 400 309 301 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરૂ કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે બાકીનું કામ B 20 દિવસમાં પુરૂ કરે છે, તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 4 8 3 6 4 8 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP